newsdog Facebook

રાહુલ ગાંધીએ વધતી બેરોજગારીને લઈને મોદી સરકારને ઘેરી, કહ્યું ચાર મહિનામા બે કરોડ લોકોએ ગુમાવી નોકરી

VG News 2020-08-19 00:00:00
 Previous Next 

4. રાહુલ ગાંધીએ વધતી બેરોજગારીને લઈને મોદી સરકારને ઘેરી, કહ્યું ચાર મહિનામા બે કરોડ લોકોએ ગુમાવી નોકરી

જેમાં રાહુલ ગાંધીએ ૧૬ ઓગસ્ટના રોજ સીમા વિવાદના મામલે ટ્વીટ કરીને કહ્યું કે વડાપ્રધાન સિવાય દરેક ભારતીય સેનાની ક્ષમતા અને વીરતા પર વિશ્વાસ કરે છે જેમની કાયરતાના લીધે ચીને અમારી જમીન હડપી લીધી છે. ૧૪ ઓગસ્ટના રોજ અન્ય એક ટ્વીટમા તેમણે કહ્યું હતું કે ચીન વિવાદને લઈને કેન્દ્ર સરકાર લદ્દાખમા ચીની ઈરાદાઓની સામે ડરી રહી છે. ગ્રાઉન્ડમાથી મળેલી પુરાવાએ ઈશારો કરી રહ્યા છે કે ચીન પોતે તૈયાર કરી રહ્યા છે. પોઝીશન બનાવી રહ્યા છે. વડાપ્રધાન પાસે અંગત સાહસની કમી અને મીડિયાનું આ મુદ્દે મૌનના લીધે ભારતે મોટી કિંમત ચૂકવવી પડશે.

1. રાહુલ ગાંધીએ વધતી બેરોજગારીને લઈને મોદી સરકારને ઘેરી, કહ્યું ચાર મહિનામા બે કરોડ લોકોએ ગુમાવી નોકરી

કોંગ્રસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર વિરુદ્ધ આક્રમક પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટના માધ્યમથી કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ નિશાન તાક્યું હતુ અને સરકારની નિષ્ફળતાઓને ગણાવી હતી.

2. રાહુલ ગાંધીએ વધતી બેરોજગારીને લઈને મોદી સરકારને ઘેરી, કહ્યું ચાર મહિનામા બે કરોડ લોકોએ ગુમાવી નોકરી

કોંગ્રેસ નેતાએ આજે દેશમા સતત વધી રહેલી બેરોજગારીને લઈને ટ્વીટ કરી હતી. તેમજ લખ્યું હતું કે ફેસબુક પર ખોટા સમાચાર અને નફરત ફેલાવાથી બેરોજગારી અને અર્થ વ્યવસ્થાનો સર્વનાશ રોકી શકાય નહીં. રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમા લખ્યું કે છેલ્લા ૪ મહીનામા અંદાજે ૨ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે ૨ કરોડ પરિવારોનું ભવિષ્ય અંધકારમા છે.ફેસબુક પર ખોટા સમાચાર અને નફરત ફેલાવવાથી બેરોજગારી અને અર્થ વ્યવસ્થાના સર્વનાશનું સત્ય દેશથી છુપાવી શકાય નહી.

3. રાહુલ ગાંધીએ વધતી બેરોજગારીને લઈને મોદી સરકારને ઘેરી, કહ્યું ચાર મહિનામા બે કરોડ લોકોએ ગુમાવી નોકરી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ટ્વીટ સાથે એક સમાચાર ખબર એટેચ કરી હતી. જેમાં એપ્રિલ ૨૦૨૦થી અત્યાર સુધી ૧.૮૯ કરોડ નોકરીઓ ગુમાવવાનો દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ આ પૂર્વે ભારત- ચીન સીમા વિવાદ, કોરોના મહામારી નાથવામા સરકારની નિષ્ફળતા અને પીએમ કેર ફંડ જેવા મુદ્દાઓ પર સરકાર પર હુમલો કર્યો હતો.