newsdog Facebook

ક્યારેક વેઈટરનું કામ કરતો હતો આ અભિનેતા, અંદરથી આટલું વિશાળ છે વાયરસનું ઘર

GSTV 2020-08-18 23:38:36

બોમન ઈરાની એક સારા એવા વર્સેટાઈલ એક્ટર છે. બોમને પોતાના કેરિયરમાં લગભગ દરેક પ્રકારના રોલ કર્યાં છે. જે રોલને તેણે કર્યો તેમાં તેણે પ્રાણ ફુંકી દીદા. તેના લાખો કરોડો ફેંસ છે. તેણે પોતાના ફેંસ માટે ઘરની અંદરના ફોટા શેર કર્યાં છે. ત્યારે આવો જોઈએ ક્યારેક મુંબઈની હોટલમાં વેઈટરનું કામ કરનારા બોમન ઈરાની કેટલા વિશાળ મકાનમાં રહે છે.

બોમન ઈરાનીનું આ ઘર મુંબઈના ભાયખલા વિસ્તારમાં છે.

બોમન ઈરાનીએ પોતાના ઘરને બહુ જ સારી રીતે શણગાર્યું છે.

બોમન આ ઘરમાં પાછલા 14 વર્ષથી રહી રહ્યો છે.

બોમન ઈરાનીએ વર્ષ 2003માં મુન્નાભાઈ એમબીબીએસથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

42 વર્ષની તેની ઉંમપમાં ફિલ્મોમાં એન્ટ્રી કરનારા બોમન ઈરાની ક્યારેક હોટલમાં વેઈટરનું પણ કામ કરતા હતાં.

બોમન ઈરાનીએ 2 વર્ષ સુધી મુંબઈની પ્રતિષ્ઠિત હોટલ તાજમાં વેટ અને ઔ રૂમ સર્વિસનું કામ કર્યું છે.

આજે બોમન ઈરાની જે મુકામ ઉપર છે ત્યાં સુધી પહોંચવું દરેકની વાત નથી.