newsdog Facebook

સારા અને કાર્તિકના સંબંધમાં આવી તિરાડ? એક બીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો

GSTV 2020-08-18 17:33:16

સારા અલી ખાન અને કાર્તિક આર્યન બોલિવુડના રાઈઝીંગ સ્ટાર છે. બન્નેએ ગયા વર્ષે જ ફિલ્મ લવ આજ કલમાં એક બીજા સાથે કામ કર્યુ હતું. ત્યારથી તેમના અફેરની ચર્ચા થઈ રહી હતી. જોકે તેમણે આ વાતનો ક્યારેય સ્વીકાર નથી કર્યો પરંતુ તેમને ઘણી વખતે સાથે સ્પોર્ટ કરવામાં આવ્યા છે. હવે બિટાઉનના આ એક્સ-કપલ્સે એક-બીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.

રાત્રીના સમયે ધુઓ છો વાળ? ક્યારેય ન કરો આવી ભુલ, એક વખત વાંચીલો વાળની શું થાય છે હાલત

Read Also