newsdog Facebook

ફક્ત ચાર ફિલ્મોમાં જ પંડિત જસરાજે આપ્યો હતો અવાજ, જાણો કઈ?

GSTV 2020-08-18 12:41:18

ભારતીય સંગીત જગતના દિગ્ગજ ક્લાસિકલ ગાયક પંડિત જસરાજનું 90 વર્ષની વયે અમેરિકામાં નિધન થયું હતું.  સૂરોના સાધક પંડિત જસરાજની કરિયર લગભગ 80 વર્ષ લાંબી ચાલી હતી. તેમણે માત્ર દસ વર્ષની વયે સંગીતમાં રસ કેળવ્યો હતો અને સંગીતના આરાધના કરી હતી. તેમને દેશ વિદેશમાં સંખ્યાબંધ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. મેવાતી ઘરાનાના પંડિત જસરાજે આમ તો જીવનભર શાસ્ત્રીય સંગીત અને ગાયનમાં જ રસ દાખવ્યો હતો પરંતુ તેમ છતાં તેમણે ચાર ફિલ્મોમાં ગાયું પણ હતું.

સુશાંતના ખૂબ નજીક રહી ચુકેલા આ વ્યક્તિએ કર્યો દાવો- ‘હત્યા તેના જ સ્ટાફે કરી’

Read Also