newsdog Facebook

અભિજિત મૂહર્તમા સંપન્ન થયું રામમંદિરનું ભૂમિપૂજન, પીએમ મોદીએ કહ્યું આજે ઈતિહાસ રચાયો

VG News 2020-08-05 00:00:00
 Previous Next 

4. અભિજિત મૂહર્તમા સંપન્ન થયું રામમંદિરનું ભૂમિપૂજન, પીએમ મોદીએ કહ્યું આજે ઈતિહાસ રચાયો

આ પૂર્વે દેશમા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે રામમંદિર ભૂમિપૂજનની વિધિ પીએમ મોદીના હસ્તે શરૂ થઈ છે. આ પૂર્વે પીએમ મોદીએ રામમંદિર પરિસરમા પારીજાતનો છોડ લગાવ્યો હતો. પીએમ મોદી તેની રામલલ્લાના દંડવત પ્રણામ કર્યા હતા. પીએમ મોદી સાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવાત, રાજયપાલ આનંદી બહેન પટેલ, સી એમ યોગી અને નાયબ મુખ્યમંત્રી ભૂમિપૂજન કાર્યક્રમમા સામેલ થયા છે. આ ઉપરાંત રામ મંદિરના ભૂમિપૂજનમા સ્વામી અવધેશાનંદ, સ્વામી રામદેવ, ઉમા ભારતી અને ચિદાનંદ મહારાજ સ્થળ પર હાજર છે.

1. અભિજિત મૂહર્તમા સંપન્ન થયું રામમંદિરનું ભૂમિપૂજન, પીએમ મોદીએ કહ્યું આજે ઈતિહાસ રચાયો

દેશમાં અયોધ્યામા અભિજિત મૂહર્તમા પીએમ મોદીના હસ્તે રામમંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ સંપન્ન થયો છે. તેની બાદ પીએમ મોદીએ અયોધ્યાની માટીને પોતાના માથે લગાવીને પ્રણામ કર્યું હતું.

2. અભિજિત મૂહર્તમા સંપન્ન થયું રામમંદિરનું ભૂમિપૂજન, પીએમ મોદીએ કહ્યું આજે ઈતિહાસ રચાયો

તેની બાદ પીએમ મોદીએ કહ્યું કે વર્ષો સુધી રામલલા ટેન્ટમાં રહ્યા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે. તેમણે કહ્યું કે ગુલામીના કાળખંડમાં આઝાદી માટે આંદોલન થયા છે.૧૫ ઓગસ્ટનો દિવસ તે આંદોલન અને શહીદોની ભાવવાનો પ્રતીક દિવસ છે. તેવી જ રીતે રામ મંદિર માટે અનેક-અનેક સદીઓ સુધી પેઢીઓએ પ્રયાસ કર્યા છે. આજનો આ દિવસ તે તમામ તપ-સંકલ્પનું પ્રતિ છે. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ-તર્પણ-સંઘર્ષ સંકલ્પ હતો.

3. અભિજિત મૂહર્તમા સંપન્ન થયું રામમંદિરનું ભૂમિપૂજન, પીએમ મોદીએ કહ્યું આજે ઈતિહાસ રચાયો

પીએમ મોદીએ કહ્યું કે મારા સૌભાગ્યથી મને આ ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યો અને મારું આવવું સ્વાભાવિક છે. આજે ઈતિહાસ રચાયો છે. સમગ્ર ભારત રામમય અને દીપમય બન્યું છે. તેમણે આગળ જણાવ્યું કે "રામ કાજ કિન્હે બિનુ મોહી કહાં વિશ્રામ.. સદીઓનો ઈંતેજાર સમાપ્ત થયો છે.