newsdog Facebook

છેલ્લા 15 દિવસથી રાજ્યમાં રોજ નવા 1 હજારથી વધુ કેસ સાથે 65 હજારને પાર, પખવાડિયામાં વધ્યા 16 હજાર નવા પોઝીટીવ

GSTV 2020-08-04 20:14:53

રાજયમાં સંક્રમણની સંખ્યામાં વધુ 1020 નવા પોઝીટીવ સાથે ગુજરાતમાં કુલ આંક 65 હજાર 700ને પાર થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસની સંક્રમણનો આંક 1 હજારથી નીચે આવ્યો નથી. રાજ્યમાં કોરોના મહામારીના રફતાર સતત વધી રહી છે. જુલાઈ મહિનામાં 21 તારીખ પછીથી સંક્રમણની સંખ્યા ચાર આંકમાં થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં જ 16 હજારથી વધારે નવા પોઝીટીવ કેસ વધ્યા છે. રાજ્યમાં સંક્રમણની સંખ્યા જુદા જુદા રાજ્યોમાં સતત વધી રહી છે.

લો બ્લડપ્રેશરના દર્દીઓઓ છો તો આહારમાં આ વસ્તુઓને ખાસ સ્થાન આપો

READ ALSO