newsdog Facebook

પાકિસ્તાન: કરાચી સ્ટોક એક્સચેન્જમાં આતંકવાદી હુમલો: 4 આતંકી ઠાર, 11ના મોત

GSTV 2020-06-30 07:52:18

બલૂચિસ્તાનની આઝાદી માટે લડત ચલાવતા અને પાકિસ્તાનમાં પ્રતિબંિધત સંગઠન બલૂચ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ પાકિસ્તાનમાં કરાચી સિૃથત સ્ટોક એક્સચેન્જમાં હુમલો કર્યો હતો, જેમાં કરાચી પોલીસ વિભાગના પાંચ પોલીસ જવાનો સહિત 11નાં મોત થયા હતા. ચારેય આતંકવાદીઓને પણ પોલીસે ઠાર કર્યા હતા.સિંધપ્રાંતની રાજધાની એવા કરાચીમાં સ્ટોક એક્સચેન્જમાં ચાર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એક કારમાં વિસ્ફોટકો અને બંદૂકનો જથૃથો લઈને આતંકવાદીઓ ઘૂસી ગયા હતા.

ભૂલથી પણ ન સૂતા સ્માર્ટફોન પાસે રાખીને, બહુ ખરાબ અસર પડે છે સેક્સ લાઇફ પર

Read Also