newsdog Facebook

એલઆરડી મામલે છેલ્લા 36 દિવસથી આંદોલન કરી રહેલા બહેનોમાથી ત્રણ યુવતીની તબિયત લથડી

GSTV 2020-01-12 23:07:15

ગાંધીનગરમાં એલઆરડી મામલે વિરોધ કરી રહેલી બહેનોની તબિયત બગડી રહી છે. છેલ્લા 36 દિવસથી આંદોલન કરી રહેલા બહેનોમાંથી ત્રણ બહેનોની હાલત બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. છેલ્લા 36 દિવસથી આંદોલન ચાલુ હોવા છતા સરકારનું કોઈ પ્રતિનિધી વાતચીત માટે ફરક્યુ નથી. શિયાળાની ઠંડીમાં પોતાનો અભ્યાસ ઘર છોડીને આંદોલન ચલાવી રહેલી મહિલા ઉમેદવારોની માંગ પર સરકાર કોઈ ધ્યાન ન આપતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે.