newsdog Facebook

નાસાએ ભારતીય મૂળના રાજા ચારી સહિત મંગળ પર જવા ૧૩ વૈજ્ઞાનિકો પસંદગી કર્યા

Akila News 2020-01-13 00:00:00

યુ.એસ.એ. અંતરીક્ષની દુનિયામાં પોતાનું શાસન જાળવવા માટે ૧૩ નવા અવકાશયાત્રીઓ તૈયાર કર્યા છે. તેમાં ૧૧ અમેરિકનોનો સમાવેશ થાય છે અને ભારતીય મૂળના એક અવકાશયાત્રી રાજા ચારી અને બે કેનેડિયન વંશના છે. તેમાં સાત પુરૂષ અને છ સ્ત્રી અવકાશયાત્રીઓ છે. આ ટીમની મહિલાઓ આર્ટેમિશ મિશન અંતર્ગત ર૦ર૪ માં ચંદ પર પગ મૂકશે, જયારે ર૦૩૦ માં આ અવકાશયાત્રીઓમાંથી એક પ્રથમ વખત મંગળ પર પગ મુકશે.