newsdog Facebook

મોટીવેશન સ્પીકર નીશાબેન બુટાણીએ સર્વોદય સ્કૂલના બાળકોને માર્ગદર્શન આપ્યું

Sanjsamachar 2019-12-11 06:26:00

સર્વોદય શાળામાં ધો. 10 અને 12 બોર્ડનાં વિદ્યાર્થીઓ તથા શાળાનાં તમામ શિક્ષકો માટે પ્રેરણાદાયી સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં 20 કરતા વધારે દેશનો પ્રવાસ કરેલ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફોર્મેશનલ કોચ તરીકે કાર્યરત અને હાલ સ્વિટ્ઝર્લેન્ડ સ્થાયી મૂળ ગુજરાતનાં નીશાબેન બુટાણી વક્તા તરીકે હાજર રહ્યા હતાં. બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા કઇ રીતે પ્રાપ્ત કરવી તેમનું સચોટ અને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રશ્ર્નોતરી દ્વારા પણ માર્ગદર્શન મેળવ્યું હતું.