newsdog Facebook

નુસરત ભરૂચાએ શેયર કરી હૉટ બિકની ફોટા, થાઈલેંડમાં ખૂબ એંજાય કરી રહી છે વેકેશન

WebDunia Gujarati 2019-10-09 15:42:00
Photo : Instagram બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા તેમની ફિલ્મ ડ્રીમ ગર્લની સફળતા પછી વેકેશન ઈંજાય કરી રહી છે. નુસરત આ દિવસો થાઈલેંડમાં છે. Photo : Instagram નુસરતે સમુદ્ર કાંઠે રિલેક્સ કરતા ઘણા ફોટા તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર શેયર કરે છે. આ ફો ટામાં નુસરત બિકની પહેરીને જોવાઈ રહી છે.
Photo : Instagram નુસરત ભરૂચા આ બિકિની ફોટોઝ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગે છે. તે ફોટામાં તે ટેટૂ પણ ફ્નાંટ કરતી જોવાઈ રહી છે. Photo : Instagram બિકિની સિવાય નુસરત ભરૂચા લીલા રંગના મેક્સી ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આગ લગાડનાર નુસરતની આ તસવીરો તેના ચાહકોને ખૂબ પસંદ આવી છે. ચાહકો આ ફોટા પર ગરમ અને હાર્ટનું ઇમોજી મૂકીને કમેંટ કરી રહ્યા છે. Photo : Instagram નુસરતે 2006 માં ફિલ્મ 'સંતોષી મા'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રી ટૂંક સમયમાં ડ્રીમ ગર્લ પછી હંસલ મહેતાની ફિલ્મ પણ તુરમ ખાનમાં જોવા મળશે.
Photo : Instagram