newsdog Facebook

મ્યુનીસીપલ કોર્ર્પોરેશનના કર્ન્ઝવન્સી વિભાગમાં કોંગ્રેસનું ઓચીંતુ ચેકીંગઃ વાહનોમાં નંબર પ્લેટ નહિ હોવાનો આક્ષેપ

Akila News 2019-09-11 00:00:00

રાજકોટઃ મ્યુ. કોર્ર્પોરેશનના કર્ન્ઝવન્સી વિભાગમાં કોંગ્રેસના રણજીત મુંધવા, ભાવેશ પટેલ તથા બળવંત છાંટબાર સહીતના કાર્યકરો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન કોર્ર્પોરેશનના વાહનોમાં  નિયમ મુજબની નંબર પ્લેટ કે કાગળો નહિ હોવાના આક્ષેપ સાથે તેઓએ જણાવ્યુ હતુ કે, સરકારી તંત્ર દ્વારા જ નીયમનો ઉલાળ્યો કરવામાં આવે છે તેઓને કોના દ્વારા દંડ ફટકારવામાં આવશે તેવા સવાલો લોકો મુખે ચર્ચાય રહ્યુ છે.