newsdog Facebook

સુરતમાં ભારે વરસાદથી તાપી ગાંડીતૂર : પાર્ક કરેલી કાર પાણીમાં ગરકાવ

Akila News 2019-09-11 00:00:00

 


 સુરતમાં વરસાદી માહોલથી વિયર કમ કોઝવે ઓવરફ્લો થતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. તો અહીં પાર્ક કરેલ ફોર વ્હીલ કાર પણ તાપીના પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે

  . ઉકાઈની સપાટીમાં પણ વધારો થતાં એક લાખ ક્યૂસેક કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈની સપાટી 339.97 ફૂટ વટાવી જતા 1 લાખ 27 હજાર 776 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તાપી બંને કાંઠે વહેતી થતા નાવડી ઓવારા પર તાપીના પાણી ફરી વળ્યાં છે.