newsdog Facebook

હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે વિક્રમનાથજીના શપથ

Akila News 2019-09-11 00:00:00

ગાંધીનગર, તા. ૧૦ : ગુજરાત વડી અદાલતના નવા વરાયેલા મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ વિક્રમનાથજી ને રાજભવન ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત એ શપથ લેવડાવ્યા તે પ્રસંગે મુખ્મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વિધાન સભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઙ્ગકાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ ડો.જે એન સિંહ અને વડી અદાલત ના ન્યાયમૂર્તિઓ અને વરિષ્ઠ અધિકારીઓ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતારાજયપાલશ્રી મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ નવનિયુકત ચીફ જસ્ટિસ ને પુષ્પ ગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.