newsdog Facebook

ગાઝામાં ઇઝરાયલી સેનાનું ડ્રોન દુર્ઘટનાનું શિકાર બન્યું

Akila News 2019-09-11 00:00:00

નવી દિલ્હી: ઇઝરાયલની સેનાનું એક ડ્રોન મંગળવારના રોજ સવારના સમયે ગાઝા પટ્ટીની નજીક દુર્ઘટનાનું શિકાર બન્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દ્રોણના દુર્ઘટનાના સમાચાર વિષે હજુ સુધી કોઈ વધુ માહિતી નથી મળી પરંતુ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. ઇઝરાયેલ જણાવ્યું હતું કે ડ્રોનમાં ખરાબી આવવાના કારણોસર તે અહીંયા પડ્યું હોવાની આશંકા જણાઈ રહી છે.