newsdog Facebook

અફેર ની વાત સાંભળી ને રવીના ને માર્યો હતો લાફો, વૃદ્ધાવસ્થા માં સની ની સાથે આ સ્થિતિ માં પકડાઈ હતી આ એક્ટ્રેસ

Jobaka 2019-07-11 22:02:28

62 વર્ષ ની આ એક્ટ્રેસ હમણાં જ સની દેઓલ ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા દેખાઈ.

62 વર્ષ ની ડિમ્પલ કાપડિયા પોતાના જમાના ની ફેમસ અને બોલ્ડ અભિનેત્રીઓ માંથી એક હતી. વર્ષ 1973 માં આવેલી એમની ફિલ્મ ‘બોબી’ એ એમને રાતોરાત સ્ટાર બનાવી દીધું હતું. એ જમાના માં ડિમ્પલ કાપડિયા સુપર સ્ટાર રાજેશ ખન્ના ની મોટી ફેન હતી. જ્યારે આ વાત રાજેશ ખન્ના ને ખબર પડી તો એમણે ડિમ્પલ ની સામે લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો. 16 વર્ષ ની ડિમ્પલ એ એમના લગ્ન નો પ્રપોઝલ ને નકારી ન શકી અને એ જ વર્ષે એમણે પોતાના થી 15 વર્ષ મોટા રાજેશ ખન્ના થી લગ્ન કરી લીધા. ડિમ્પલ અને રાજેશ ખન્ના ની બે પુત્રીઓ છે જેમના નામ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના છે. જોકે પછી થી બંને ના વર્ષ 2012 માં છુટાછેડા થઇ ગયા. રાજેશ ખન્ના થી લગ્ન પછી ડીમ્પલ કાપડીયા નું નામ એક્ટર સની દેઓલ ની સાથે જોડાયેલું. કહેવા માં આવે છે કે ડિમ્પલ સની થી ઘણો પ્રેમ કરતી હતી અને એમની સાથે કોઈ બીજા નું નામ જોડાય એ એમના થી સહન નહોતું થતું.

મંઝિલ મંઝિલ માં પહેલીવાર દેખાયા હતા સાથે


90 ના દશક માં સની દેઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના સુપર સ્ટાર હતા. એ સમયે એમણે જિદ્દી, ઘાતક, બોર્ડર અને ગદર જેવી ઘણી હિટ ફિલ્મો આપી. 80 ના દશક માં અભિનેતા સની દેઓલ નું ડિમ્પલ કાપડિયા નો પ્રેમ પરવાન એ ચડ્યો. આ બંને રોજ પરસ્પર રિલેશનશિપ ને લઈને મીડિયા ની હેડલાઇન માં રહેતા હતા. બંને પહેલી વાર સાથે 1984 ની ફિલ્મ ‘મંઝિલ મંઝિલ’ મા દેખાયા હતા. એ સમયે બંને ની વચ્ચે નિકટતા વધી અને એકબીજા ને દિલ આપી બેઠા. પરંતુ એક સમય માં સની ની લાઇફ માં રવીના ટંડન ની પણ એન્ટ્રી થઇ. રવીના ટંડન ની સાથે સની નું નામ જોડાવા પર ડિમ્પલ એટલી ગુસ્સે થઈ ગઈ કે એમણે રવીના ને લાફો મારી દીધો.

રવીના ને માર્યો લાફો

આ વાત ત્યાર ની છે જ્યારે સની અને રવીના એકસાથે ફિલ્મ ‘જિદ્દી’ માં કામ કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે શૂટિંગ ના સમયે બંને એકબીજા ની ઘણી નજીક આવી ગયા હતા અને સાથે ક્વોલિટી ટાઈમ સ્ટેન્ડ કરતા દેખાયા. વાસ્તવ માં, એ જ સમયે રવીના અને અક્ષય નો બ્રેકઅપ થયું હતું. આવા માં એમને સની દેઓલ ની અંદર પોતાનો સહારો દેખાયો. સની એ પણ રવીના ને ખરાબ સમય માં ઘણું સંભાળ્યુ. ડિમ્પલ કાપડિયા ને જ્યારે આ વાત ની ખબર પડી કે સની અને રવિના ની વચ્ચે નિકટતા વધી રહી છે તો એ ગુસ્સા થી લાલ થઈ ગઈ. કંઈ પણ વિચાર્યા વગર સેટ પર જઈ ને રવીના ને લાફો મારી દીધો. જ્યારે ડિમ્પલ સેટ પર પહોંચી ત્યારે સની અને રવિના એકબીજા થી વાતો કરી રહ્યા હતા અને આ જોઈને ડિમ્પલ નો પારો સાતમા આકાશે ચઢી ગયો અને એમણે રવીના ને બધા ની સામે લાફો મારી દીધો.


વાયરલ થયો વીડિયો

બતાવી દઈએ કે, હમણાં જ સની દેઓલ દેશ ની બહાર ફિલ્મ ની શૂટિંગ ના કારણે પોતાના જૂના પ્રેમ ડિમ્પલ કાપડિયા ની સાથે ટાઈમ સ્પેન્ડ કરતા દેખાયા. એમનો એક ફોટો ઇન્ટરનેટ પર ઘણો વાયરલ થયો છે એમાં એ એક બસ સ્ટેન્ડ પર એકબીજા ની સાથે હાથ માં હાથ નાખી ને બેઠેલા દેખાઈ રહ્યા હતા. એમનો આ ફોટો જોઇ ને બધા હેરાન રહી ગયા. આ કહેવું ખોટું નહી હોય કે લગ્ન ના આટલા વર્ષો પછી પણ ક્યાંક ને ક્યાંક આજે પણ સની ના દિલ માં ડિમ્પલ માટે પ્રેમ છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.


3 0 July 11, 2019


Reactions

Already reacted for this post.