newsdog Facebook

રૂ.300ના બજેટમાં લાઈવ સ્ક્રીનિંગ સાથે ફૂડ માટે આ છે અમદાવાદની બેસ્ટ જગ્યાઓ

Vtv News 2019-07-11 22:02:38
Team VTV 09:51 PM, 11 Jul 19 | Updated: 09:52 PM, 11 Jul 19

જો તમને ફૂડ ખાવાની સાથે સાથે ટીવી કે સ્ક્રીન જોવાની આદત છે એટલે આમ તો ઘરમાં જ આવું કરવા મળે. પરંતુ જો તમારે ઘરની બહાર ફૂડની મજાની સાથે સાથે લાઈવ સ્ક્રીનિંગ કે વીડિયો પણ જોવા હોય તો આજે અમે તમારી માટે આવી જ અમુક બેસ્ટ પ્લેસીસ લઈને આવ્યાં છીએ Shu Plan માં. તો આવો જોઈએ અમદાવાદની ખાસ ત્રણ જગ્યા જ્યાં તમને મળશે બેસ્ટ ફૂડની સાથે સ્ક્રીનિંગની મજા પણ...