newsdog Facebook

પ્રેમના મેદાન પર બુમરાહને સાઉથની આ હિરોઈને કરી દીધો ક્લીન બોલ્ડ

Jobaka 2019-07-11 21:52:35

ખબરો આવી રહી છે કે જસપ્રીત બુમરાહઆ દિવસો માં એક અભિનેત્રી ના પ્રેમ માં ‘ક્લીન બોલ્ડ’થઈ ગયા છે.

આ દિવસો માં જો કોઈ ની વાત સૌથી વધારે થઇ રહી હોય તો એ છે કે ક્રિકેટ વિશ્વ કપ, 2019. હા તો, દરેક વખત ની જેમ આ વખતે પણ દુનિયાભર ની ઘણી ટીમ ટ્રોફી જીતવા માટે વિશ્વ કપ માં પોતાની હાજરી રજૂ કરી રહી છે. ક્રિકેટ અને ભારત નો ઘણો ઊંડો સંબંધ છે કારણ કે ભારતીય ટીમ માં એવા ઘણા ધૂરંધર ખેલાડી હાજર છે જે ન માત્ર દેશ માં પરંતુ આખા વિશ્વ માં ફેમસ છે. કોહલી,ધોની, ધવન, રોહિત વગેરે કેટલાક એવા નામ છે જેમના ખાતા માં એક થી ચઢિયાતા એક રેકોર્ડ છે.

આ નામો માં કેટલાક સમય થી એક નામ હજુ જોડાઈ રહ્યું છે અને એ નામ છે ટીમ ઇન્ડિયા ના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ નું, જે દિનપ્રતિદિન નિખારતા જઈ રહ્યા છે અને સાથે તેમની લોકપ્રિયતા પણ વધી રહી છે. આ વાત દરેક જાણે છે કે ક્રિકેટ અને બોલીવુડ નો ઘણો જુનો સંબંધ છે. જેનું સૌથી મોટું ઉદાહરણ હમણાં જ થયેલા વિરાટ અને અનુષ્કા ના લગ્ન થી મળી જાય છે. જોકે એ એકમાત્ર ખેલાડી અથવા એક્ટ્રેસ નથી જેમણે એકબીજા થી પ્રેમ કર્યો અને પછી લગ્ન કર્યા. આનાથી પહેલા પણ ઘણા ખેલાડીઓ અને અભિનેત્રીઓ છે જે આવું કરી ચૂક્યા છે. આ દિવસો માં જસપ્રીત બુમરાહ નું નામ સાઉથ ની એક્ટ્રેસ ની સાથે ઘણું જોડાઈ રહ્યું છે. ખબરો ની માનીએ તો બંને એકબીજા ને ડેટ કરી રહ્યા છે.


સાઉથની આ એક્ટ્રેસ ને ડેટ કરી રહ્યા છે બુમરાહ

ખબરો ની માનીએ તો જસપ્રીત બુમરાહ સાઉથ ની એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરનને ડેટ કરી રહ્યા છે, અનુપમા એ વર્ષ 2015 થી ફિલ્મ જગત માં પગ મુક્યો હતો અને ચાર વર્ષ માં એમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતાની જગ્યા પાકી કરી લીધી. જોકે હમણાં અનુપમા ને આ ખબર પર કોઈ સિક્કો નથી લગાવ્યો. જ્યારે એમના થી આના વિશે પૂછવા માં આવ્યું તો એમણે કીધું કે જસપ્રીત અને એમની વચ્ચે એવું કંઈ જ નથી. માત્ર એકબીજા ના સારા મિત્ર છે.


અનુપમા એ કીધું કે એમના અને બુમરાહ ની વચ્ચે અફેર ની ખબર માત્ર કલ્પના છે. હવે સાચું શું છે એ તો ત્યારે જ ખબર પડશે જ્યારે બુમરાહ વિશ્વકપ ના પછી ભારત પાછા ફરશે. ભલે અનુપમા અને એમના અફેર ની ખબર પર અત્યારે કોઈ સિક્કો ન લાગ્યો હોય હમણાં જ ખબર આવી હતી કે બુમરાહ ને બોલિવૂડ ની એક એક્ટ્રેસ ઘણી પસંદ છે અને એમના માટે પોતાના પ્રેમ નો એકરાર કરી ચૂક્યા છે.

પસંદ છે આ બોલિવૂડ એક્ટ્રેસ

હમણાં જ ખબર આવી હતી કે વર્લ્ડ કપ માં પોતાની સારી બોલિંગ થી વિપક્ષ ટીમ ના ખેલાડીઓ ને પરસેવો કાઢવા વાળા જસપ્રીત બુમરાહ ની કોઈ બોલીવુડ એક્ટ્રેસ ‘ક્લીન બોલ્ડ’ કરી દીધું છે. ખબર ના પ્રમાણે ભારતીય ટીમ ના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ બોલિવૂડ ની ચુલબુલી અભિનેત્રી આલિયા ભટ્ટ પર ફિદા છે.


બતાવી દઇએ કે યુ ટ્યુબ પર આપવા માં આવેલા ઇન્ટરવ્યૂ માં જસપ્રીતપોતે આલિયા ભટ્ટ માટે પોતાના પ્રેમ નો એકરાર કરી ચૂક્યા છે. યૂટ્યુબના એક ચેનલ ‘jegal’પર ઇન્ટરવ્યુ આપતી વખતે એમના થી અંગત જીવન વિશે ઘણું બધું પૂછવા માં આવ્યું. આ સમયે એક સવાલ એ પણ આવ્યો કે એમને બોલિવુડ ની કઈ અભિનેત્રી સૌથી વધારે પસંદ છે? જેના જવાબ માં પહેલા તો બુમરાહ ઘણા અચકાયા પરંતુ પછી શરમાતા એમણે આલિયા ભટ્ટ નું નામ લીધું.

મિત્રો,આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.


3 0 July 11, 2019


Reactions

Already reacted for this post.