newsdog Facebook

3 સેન્ચ્યુરી લગાવવા વાળા આ ક્રિકેટરે ગર્લફ્રેન્ડ ને કર્યું ફિલ્મી અંદાઝ માં પ્રપોઝ, વીડિયો થયો વાયરલ

Jobaka 2019-07-11 21:46:43

ક્રિકેટર કરુણ નાયર એ પોતાની ગર્લફ્રેન્ડ થી સગાઇ કરી લીધી હવે જલ્દી લગ્ન પણ કરી શકે છે.

આજકાલ દરેક માણસ ફિલ્મી અંદાજ માં પોતાના પાર્ટનર ને પ્રપોઝ કરે છે અને એમની સાથે વ્યવહાર પણ ફિલ્મી અંદાજ માં કરવા લાગે છે. ફિલ્મો માં જ્યારે કોઈ છોકરી કોઈ છોકરા ને પ્રપોઝ કરે છે તો ઓડિયન્સ તાળીઓ વગાડે છે અને વિચારે છે કે કેટલો લક્કી છે એ છોકરો જેને આટલું પ્રેમ કરવા વાળી છોકરી મળી છે સામાન્ય જીવન માં આવું થવું ઘણું મુશ્કેલ હોય છે. દરેક છોકરી ઈચ્છે કે એને એવો પ્રેમ કરવાવાળો મળે જે એનાથી ઘણો પ્રેમ કરે અને ફિલ્મી અંદાજ માં પ્રપોઝ કરે અને આવું કંઈક થયું એક ભાગ્યશાળી છોકરી ની સાથે. જ્યારે ત્રણ સેન્ચ્યુરી લગાવવા વાળા આ ક્રિકેટર એ પોતાની ગર્લફ્રેન્ડ ને કર્યું ફિલ્મી અંદાઝ માં પ્રપોઝ, આના પછી શું થયું જાણો.

ત્રણ સેન્ચ્યુરી લગાવવા વાળા આ ક્રિકેટર એ ગર્લફ્રેન્ડ ને કર્યું ફિલ્મી અંદાઝ માં પ્રપોઝ


ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટ માં વિરેન્દ્ર સહેવાગ પછી ત્રીજી સેન્ચ્યુરી કરુણ નાયર એ લગાવી હતી અને એમની ફેન ફોલોઇંગ ઘણી વધી ગઇ. હવે એમણે લગ્ન નો એલાન કરી દીધું છે. કરૂણજલદી જ લગ્ન ના બંધન માં બંધાવવા ના છે આ ખબર ત્યારે સામે આવી જ્યારે એમના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યા. કરૂણ નાયરે ગર્લફ્રેન્ડ સનાયા તકરીવાલા ની સાથે સગાઇ કરી લીધી અને એવું બતાવવા માં આવી રહ્યું છે કે કરુણ સનાયા ને લાંબા સમય થી ડેટ કરી રહ્યા હતા. કરૂણ નાયરે ઘૂંટણ પર બેસી ને પોતાની ગર્લફ્રેન્ડ ને પ્રપોઝ કર્યું અને અંતે એંગેજમેંટ રીંગ પહેરાવી દીધી. જુઓ વિડિયો –


કરૂણ નાયરે પોતાના સુંદર સમય ને કેદ કરવા માટે એક વિડિયો અને એક ફોટો પોતાના ઓફિસીયલ ઇંસ્ટાગ્રામપર પોસ્ટ કર્યો છે. આ પોસ્ટ ના કેપ્શન માં કરૂણ એ લખ્યું, “એણે હા કહી દીધી.” જો કે તમે જાણો છો કે 27વર્ષ ના કરૂણ નાયર એ સમયે હેડલાઇન્સ માં આવ્યા હતા જ્યારે એમણે વર્ષ 2016ની ટેસ્ટ મેચ માં ત્રણ સેન્ચુરી બનાવી હતી. આ ત્રણ સેન્ચ્યુરી કરૂણ નાયરે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મેચ માં લગાવી હતી, આ મેચ ચેન્નઈ માં રમવા માં આવી હતી.


આવું રહ્યું કરૂણ નાયર નું કરિયર

જો હવે વાત કરૂણ નાયર ના ક્રિકેટ કરિયર ની કરીએ તો ટેસ્ટ ક્રિકેટ માં ત્રણ સતક લગાવવા પછી પણ ટીમ ઇન્ડિયા માં પોતાની જગ્યા ન બનાવી શક્યા. કરુણ લાંબા સમય થી કોઈપણ ફોર્મેટ માં ભારતીય ક્રિકેટ ટીમ નો ભાગ નથી બની શક્યા. જોકે, કર્ણાટક ની તરફ થી ઘરેલુ ક્રિકેટ માં કરુણ અત્યારે પણ સક્રિય છે અને કરુણ એ રણજીત ટ્રોફી અને બીજા સીમિત ઓવર ની રમત માં પણ ભાગ લીધેલો છે. તમને બતાવી દઈએ કે કરુણ નાયર ઇન્ડિયન પ્રીમિયર લીગ મા સતત રમી રહ્યા છે અને વર્ષ 2019 મા એમણે કિંગ્સ ઇલેવન પંજાબ ની ટીમ નો ભાગ રહ્યા છે. આઈપીએલ માં કરૂણ નાયર વધારે મેચ નથી રમી શક્યા અને એ વર્ષ 2017ના પછી ટેસ્ટ અને વર્ષ 2016ના પછી થી કરૂણ વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ નો ભાગ નથી રહ્યા.

3 0 July 11, 2019


Reactions

Already reacted for this post.