newsdog Facebook

અભિનેત્રી તાપસી પન્નુ અભિનીત ગેમ ઓવરનું ટીઝર રિલીઝ થશે

Sandesh 2019-05-15 02:38:00

અભિનેત્રી તાપસી પન્નુની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ગેમ ઓવરનું ટીઝર બુધવારે આજે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના એક પોસ્ટર સાથે આ વાતની જાણકારી ફિલ્મમેકર અનુરાગ કશ્યપે આપી હતી. પોસ્ટર સાથે અનુરાગ કશ્યપે કેપ્શનમાં લખ્યું છે કે આ મોતના ખેલમાં માત્ર સાહસી લોકો જ સર્વાઇવ કરી શકશે. ફિલ્મ ગેમ ઓવરનું ટીઝર બુધવારે બાર વાગ્યે રિલીઝ થવાનં છે. ફિલ્મમાં લીડ રોલમાં તાપસી પન્નુ છે. તાપસીએ તાજેતરમાં જ અનુરાગ કશ્યપની અન્ય એક ફિલ્મ સાંડ કી આંખનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન