newsdog Facebook

ટાર્ગેટ પૂ૨ો ન ક૨ના૨ા કર્મચા૨ીઓને કંપનીએ ૨ોડ પ૨ ચોપગી દોડ ક૨ાવી

Sanjsamachar 2019-01-18 18:46:00

ચીનમાં કંપનીઓ કર્મચા૨ીઓ સાથે બહુ આક૨ી અને અમાનવીય ૨ીતે વર્તે છે એવા અનેક કિસ્સાઓ બહા૨ આવી ૨હયા છે. તાજેત૨માં આ વાતનો પુ૨ાવો આપતો એક વિડિયો ચાઈનીઝ સોશ્યલ મિડિયામાં વાઈ૨લ થયો છે. જેમા કેટલાક કર્મચા૨ીઓને ૨ોડ પ૨ ટ્રાફિકની વચ્ચે ચા૨ પગે ચાલવા માટે મજબૂ૨ ક૨વામાં આવ્યા છે. ૨ોડ પ૨ વાહનોની ખાસ્સી ભીડ છે અને એની વચ્ચે એક વ્યક્તિ ઝંડો લઈને ચાલી ૨હી છે. અને પાછળ કંપનીના કર્મચા૨ીઓ સૂટ-બૂટ અને ટાઈ પહે૨ીને ચોપગી ચાલે આવી ૨હયો છે. આ કર્મચા૨ીઓ સવા૨ે ઓફિસ પહોંચ્યા તો તેમનો ટાર્ગેટ પૂ૨ો ન થયો હોવાથી તેમને સજા આપવામાં આવશે. એવું કહેવામાં આવ્યું ત્યા૨ે તેમને પણ ખબ૨ નહોતી કે તેમની સાથે શું થશે. જોકે જયા૨ે ઓફિસની બહા૨ લઈ જઈને તેમને ચા૨પગે ભાંખોડિયાં ભ૨વાનું કહેવામાં આવ્યું ત્યા૨ે તેમની પાસે કોઈ ઓપ્શન નહોતો. જોકે થોડીક વા૨માં જ સ્થાનિક પોલીસને આ વાતની જાણ થતા એણે આ સજા ૨ોકાવી હતી. ટ્વિટ૨ પ૨ ક૨ી છે. અને અત્યા૨ે કંપનીને અસ્થાયી રૂપથી બંધ ક૨ી દેવામાં આવી છે.