newsdog Facebook

ચીને આખી દુનિયા પર બાજ નજર રાખવા માટે ભર્યું આટલું મોટું પાગલું, ખુદ અમેરિકાએ જણાવ્યું

Sandesh 2019-01-18 10:32:00

ચીને 2020 સુધીમાં દેશના સૌથી વધુ ક્ષેત્રોમાં પોતાની સેનાની પહોંચ બનાવા માટે 13 લાખ કિલોમીટર રસ્તો અને 26000 કિલોમીટર એક્સપ્રેસવેના નિર્માણની યોજના બનાવી છે. પેંટાગને અમેરિકન કૉંગ્રેસને તેની માહિતી આપી દીધી છે.

પેંટાગને 2019ના પોતાના રિપોર્ટ ‘ચાઇના મિલિટ્રી પાવર’માં કહ્યું કે ચીનનું રેલવે નેટવર્ક અંદાજે એક લાખ કિલોમીટરના પાટા પર પથરાયેલું છે. તેમાંથી 10,000 કિલોમીટર પાટાઓ ઝડપથી રેલગાડીઓ માટે છે તેના પર 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી રેલ ગાડીઓ દોડી રહી છે.

રિપોર્ટના મતે ચીનના ભવિષ્યમાં પરિવહનના નેટવર્કમાં સુધારાથી પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના દેશમાં વધુમાં વધુ ક્ષેત્રો સુધી પહોંચી તેજીથી વધી જશે. ચીનની સેના પીપુલ્સ લિબરેશન આર્મી દુનિયાના કોઇપણ દેશની સૌથી મોટી સેના છે.

ચીનના આટલા મોટા એક્સપ્રેસવેના પ્રોજેક્ટને લઇ ચર્ચા થઇ રહી છે કે દુનિયા આખી પર પહોંચ બનાવા માટે કરી રહી છે.