newsdog Facebook

ઊભા રહીને પાણી પીવાથી થાય છે આરોગ્યને ગંભીર નૂકશાન અને જાણો આજે પાણી પીવાની સાચી રીત....

Gujju Rocks 2019-01-17 20:49:11

શું તમે જાણો છો કે પાણી કેવી રીતે પીવું જોઈએ ? મોટાભાગના લોકો ઊભા ઊભા જ પાણી પીવે છે જેના કારણે આપણાં શરીરને પણ ઘણું નુકશાન થાય છે. તો ચાલો આજે જાણીએ ઊભા ઊભા પાણી પીવાથી થતાં નુકશાન વિશે.

કિડનીમાં ખરાબી –
જ્યારે આપણે ઊભા ઊભા જ પાણી પીએ છીએ ત્યારે પાણી કિડની પાસે પહોચ્યા વગર જ કિડનીની બહાર નીકળી જાય છે. આના કારણે કિડનીમાં ઇન્ફેક્હીશન અથવા કિડની ખરાબ થવાનો ખતરો રહ્યો છે.

હાર્ટ પ્રોબ્લમ –
ઊભા ઊભા પાણી પીવાથી, ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી. અને જમેલો બધો જ ખોરાક પણ કોલેસ્ટેરોલમાં રૂપાંતરિત થાય છે. જે હૃદય રોગનું જોખમ વધારી શકે છે.

સંધિવાની સમસ્યા
ઊભા ઊભા પાણી પીવાથી શરીરમાં પ્રવાહી પદાર્થનું સંતુલન વધુ ખરાબ થવા માંડે છે, જે સંધિવા સમસ્યાઓનું કારણ બની શકે છે.

અલ્સરની સમસ્યા –

ઊભા ઊભા પાણી પીવાથી એસોફેગસ ટ્યુબના નીચેના ભાગને અસર કરે છે. આ કિસ્સામાં, અલ્સરનું જોખમ વધી શકે છે.

ઈનડાઈજેશન –

ઊભા રહીને પાણી પીવાથી કે ખાવાથી સારી રીતે ડાઈજેસ્ટ એટ્લે કે પાચન થઈ શકતું નથી. આવા કિસ્સામાં ઈનડાઈજેશનની સમસ્યા વધી શકે છે.

કબજિયાતની સમસ્યા –
ઉબા રહીને પાણી પીવાથી ડાઈજેસ્ટ સારી રીત નથી તહતું. આમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

એસિડિટીની સમસ્યા –
ઊભા રહીને પાણી પીવાથી શરીરમા જરૂરિયાતથી વધારે એસિડ રિફ્લેકશન થવા લાગે છે. અને એસીડીટીનું જોખમ વધી જાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.