newsdog Facebook

IASના ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે PAN CARDને હિન્દીમાં શું કહેવાય? જાણો છોકરીએ શું જવાબ આપ્યો

Gujju Rocks 2019-01-16 11:23:21

ઇન્ટરવ્યૂમાં એવા અટપટા સવાલો પૂછવામાં આવે છે કે જેનો જવાબ આપવો મુશ્કેલ હોય છે. જો તમે એક વિદ્યાર્થી હોવ તો તમારે પણ આ પોસ્ટ આખી વાંચવી જોઈએ. કારણ કે આજે અમે અહીં એવા જ સવાલો વિશે વાત કરવાના છીએ કે જે જેનો જવાબ ભાગ્યે જ બધા જાણતા હશે.

સવાલ 1- PAN CARDને હિન્દીમાં શું કહેવાય છે?
જવાબ- સ્થાયી ખાતા સંખ્યા

સવાલ 2- પૃથ્વીના પોપડા પર પુષ્કળ માત્રામાં મળતી ધાતુ કઈ છે?
જવાબ- એલ્યુમિનિયમ

સવાલ 3- ગુલામ વંશની સ્થાપના કોણે કરી?
જવાબ- કુતુબુદ્દીન એબક

સવાલ 4- સૂર્યએ પૃથ્વી પર શું નથી જોયું?
જવાબ- અંધારું

સવાલ 5- શેરડી અને ખંડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયાં સ્થાને છે?
જવાબ- પ્રથમ

સવાલ 6- ચાના વપરાશ અને ઉત્પાદનમાં વિશ્વનો કયો દેશ પ્રથમ સ્થાને છે?
જવાબ- ભારત

સવાલ 7- દુનિયાનો સૌથી વધુ ચાની નિકાસ કરનાર દેશ કયો દેશ છે?
જવાબ- શ્રીલંકા

સવાલ 8- વિશ્વમાં નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં ભારતનું સ્થાન કયું છે?
જવાબ- પ્રથમ

સવાલ 9- તિલહન પ્રાદ્યોગિક મિશનની સ્થાપના ક્યારે થઇ હતી?
જવાબ- 1986

સવાલ 10- વિશ્વમાં કયો દેશ દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન પર છે?
જવાબ- ભારત

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.