newsdog Facebook

ચીનમાં અેક હોડિૅંગ પર ૯૦ મિનિટ સુધી પોનૅ-કિલપ ચાલતી રહી

Sanjsamachar 2019-01-11 15:25:00

કામના સ્થળે કોઈ કમૅચારી કમ્પ્યુટર પર અાડીઅવળી ચીજો જોવામાં પડી જાય તો કેવો તાયફો થઈ શકે છે અેનો તાજો દાખલો ચીનમાં બન્યો. ચીનની શાંધાઈસ્ટ ન્યુઝરુચેનલના રિપોટૅ મુજબ જિઅાન્ગ્સુ શહેરમાં અેક મોટી અેડવટાૅઈઝમેન્ટ સ્ક્રીન પર અચાનક જ પોનૅરુકિલપ પ્રસારિત થવા લાગી હતી. અાવું અેકાદરુબે મિનિટ માટે નહીં, પૂરી ૯૦ મિનિટ સુધી ચાલ્યું. વાત અેમ હતી કે પ્રસારણ માટે જવાબદાર કમૅચારી અોફિસમાં બેઠોરુબેઠો અે સ્ક્રીનિંગ સાથે સંકળાયેલી સિસ્ટમમાં જ પોનૅરુકિલપ ચાલુ કરીને બેસી ગયેલો. કેટલાય રાહદારીઅોઅે અા ઘટનાની તસ્વીરો અને વિડિયો લીધા. લોકો અે કિલપિંગ્સ સોશ્યલ મીડિયા પર પણ શેર કરવા લાગ્યા ચાઈનીઝ નેટવકિૅંગ સાઈટ વેઈબો પર તસવીર વાઈરલ થતા કમૅચારીના અેક દોસ્તે તેને ફોન કરીને અા બાબતે માહિતી અાપી. જોકે ત્યાં સુધીમાં લગભગ દોઢ કલાક સુધી પોનૅરુકિલપનું સતત પ્રસારણ થતું રહયું હતું. હવે અા ઘટના કેવી રીતે ઘટી અેની તપાસ ચાલી રહી છે. ગયા વષેૅ અાવી જ ઘટના દિલ્હીમાં બની હતી. અેમાં મેટ્રો સ્ટેશન પરની અેક મોટી સ્ક્રીન પર અચાનક થોડીક મિનિટો માટે પોનૅરુકિલપ્સ પ્રસારિત થવા લાગી હતી.